News Continuous Bureau | Mumbai CM Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ( Ambaji ) ખાતે જગત જનની મા અંબા ના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ( Prasad ) ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર ( Fulfillment Center ) સેવાની શરૂઆત કરાવી હતી. રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા… Continue reading CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે પ્રસાદની હોમ ડિલિવરી માટે કરી આ સેવા શરૂ.
