ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 22 ડિસેમ્બર 2021 બુધવાર. કપડાં પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં સાત ટકાનો વધારો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. તેથી GST પરનો આટલો મોટો વધારો રદ કરાવવા કપડા ઉદ્યોગના વેપારીઓ મચી પડ્યા છે. GST માં કરવામાં આવેલા વધારાને પગલે કાપડ ઉદ્યોગને ભારે સહન કરવું પડશે એવો વેપારીઓનો દાવો છે. પરંતુ… Continue reading મહારાષ્ટ્રના કપડાંના વેપારીઓ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની શરણે, કેન્દ્ર સરકાર પાસે પોતાની વાત મનાવવાની કરી માંગણી; જાણો વિગત
