News Continuous Bureau | Mumbai India Sugar Export Ban। ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ અથવા આગામી આદેશ સુધી અમલી રહેશે. સરકારનું આ પગલું સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને સતત વધી રહેલા ભાવ પર અંકુશ મેળવવા માટે… Continue reading India Sugar Export Ban। મોટો નિર્ણય ભારતે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો, સપ્ટેમ્બર સુધી વિદેશ નહીં જાય ખાંડ; જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય
