News Continuous Bureau | Mumbai Dharavi Terror: મુંબઈના ગીચ ગણાતા ધારાવી વિસ્તારમાં ગુનેગારોએ ભારે ઉત્પાત મચાવી ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. અંગત અદાવત અને વિસ્તારમાં દહેશત ફેલાવવાના ઈરાદે એક કુખ્યાત ગુનેગાર અને તેના ત્રણ સાથીદારોએ સોસાયટીના પાર્કિંગમાં રહેલી ૨૫ ટુ-વ્હીલર ગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ હિંસક ઘટનામાં અંદાજે ₹૨૨ લાખની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે. ધારાવી પોલીસે… Continue reading Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
