• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - dharm jyotish - Page 3
Tag:

dharm jyotish

જ્યોતિષ

આજે તારીખ – ૦૮:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat December 8, 2022
written by kalpana Verat

આજનો દિવસ (Panchang)
૮ ડિસેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – માગશર વદ પૂનમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ત્રીપુરાભૈરવી જયંતિ, અક્ષરપૂર્ણિમા, બહુચરાજી મેળો, ગોપમાસ પૂરા, અન્વાધાન, રોહિણી જૈન સંભવનાથ દિક્ષા, બલદેવોત્સવ, શ્રીનાથજી છપ્પનભોગ, મૃત્યુયોગ ૧૨.૩૩ થી

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૩ – ૧૫.૧૬

“ચંદ્ર” – વૃષભ, મિથુન
આજે જન્મેલા બાળકની રાશી ૯-ડિસેમ્બર રાત્રે ૧.૪૪ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૨.૩૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧.૪૪)
રાત્રે ૧.૪૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૧ – ૮.૨૩
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૩૦
લાભઃ ૧૨.૩૦ – ૧૩.૫૩
શુુભઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૯ – ૧૯.૩૭
ચલઃ ૧૯.૩૭ – ૨૧.૧૫
લાભઃ ૨૪.૩૧ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૪૬ – ૨૯.૨૪
અમૃૃતઃ ૨૯.૨૪ – ૩૧.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

December 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૦૭:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat December 7, 2022
written by kalpana Verat

આજનો દિવસ (Panchang)
૭ ડિસેમ્બર ૨૦૨૨, બુધવાર

“તિથિ” – માગશર સુદ ચૌદશ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વ્રતની પૂનમ, શ્રીદત્ત દત્તાત્રય જયંતિ, રવિયોગ ૧૦.૨૫ સુધી, સૈનિક ધ્વજ દિન જૈન સંભવનાથ જન્મ, વિષ્ટી ૦૮.૦૩થી ૨૪.૪૮, સિધ્ધિયોગ થી ૧૦.૨૫

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૦ – ૧૩.૫૩

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૦.૨૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૦ – ૮.૨૩
અમૃતઃ ૮.૨૩ – ૯.૪૫
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૩૦
ચલઃ ૧૫.૧૫ – ૧૬.૩૭
લાભઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૧૯.૩૭ – ૨૧.૧૫
અમૃૃતઃ ૨૧.૧૫ – ૨૨.૫૩
ચલઃ ૨૨.૫૩ – ૨૪.૩૦
લાભઃ ૨૭.૪૬ – ૨૯.૨૩

રાશી ભવિષ્ય (Rashifal)

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

December 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૦૬:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat December 6, 2022
written by kalpana Verat

આજનો દિવસ પંચાંગ  (Panchnag)
૬ ડિસેમ્બર ૨૦૨૨, મંગળવાર

“તિથિ” – માગશર સુદ ચૌદશ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
૧૪ ની વૃધ્ધિતિથી, કૃતિકા દિપમ્, રવિયોગ ૦૮.૩૯થી શરૂ ડો.આંબેડકર નિર્વાણ દિન, નાગરીક સુરક્ષા દિન, શ્રી દ્વારકેશલાલજી ઉત્સવ-માંડવી કચ્છ

“સુર્યોદય” – ૬.૫૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૫ – ૧૬.૩૮

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૫.૦૩)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૦૩ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૮.૩૮)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૫.૦૩)
બપોરે ૩.૦૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૫ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૨૯
અમૃતઃ ૧૨.૨૯ – ૧૩.૫૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૭ – ૨૧.૧૫
શુભઃ ૨૨.૫૨ – ૨૪.૩૦
અમૃતઃ ૨૪.૩૦ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૪૫

રાશી ભવિષ્ય (Rashifal)

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો

December 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૦૫:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat December 5, 2022
written by kalpana Verat

આજનો દિવસ. (પંચાંગ)
૫ ડિસેમ્બર ૨૦૨૨, સોમવાર (Panchang)

“તિથિ” – માગશર સુદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
અનંગ ત્રયોદશી, ભરણી દિપમ્, શ્રી ગિરધરલાલજી ઉત્સવ-નાથદ્વારા સોમ પ્રદોષ, પ્રદોષ વ્રત, ચંદ્રપ્રભુ સ્વામી દિક્ષા, શુક્ર ધનમાં ૧૭.૫૮

“સુર્યોદય” – ૬.૫૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૧ – ૯.૪૩

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૭.૧૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૯ – ૮.૨૨
શુભઃ ૯.૪૪ – ૧૧.૦૭
ચલઃ ૧૩.૫૨ – ૧૫.૧૪
લાભઃ ૧૫.૧૪ – ૧૬.૩૭
અમૃૃતઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૯ – ૧૯.૩૭
લાભઃ ૨૨.૫૨ – ૨૪.૨૯
શુુભઃ ૨૬.૦૭ – ૨૭.૪૪
અમૃતઃ ૨૭.૪૪ – ૨૯.૨૨
ચલઃ ૨૯.૨૨ – ૩૦.૫૯

રાશી ભવિષ્ય (rashifal)

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આયોજન થી કામ કરવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર આપતો દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા કાર્યની નોંધ લેવાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તબિયતની કાળજી લેવી, ખાન પાન માં ધ્યાન દેવું, પરેજી પાળવી.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા પ્રવાસ થાય, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
એક જ બાબતનું ફરી ફરી ને પુનરાવર્તન થતું જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી લાભ મેળવી શકો, શુભ દિન.

December 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
shukra gochar
જ્યોતિષ

શુક્ર સંક્રમણ 2022: 3 રાશિના લોકો પર થશે માતા લક્ષ્મી ખૂબ જ કૃપા, આ રાજયોગ આપશે અપાર ધન

by Dr. Mayur Parikh December 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શુક્ર સંક્રમણ 2022: આવતીકાલથી 3 રાશિના લોકો પર થશે માતા લક્ષ્મી ખૂબ જ કૃપા, આ રાજયોગ આપશે અપાર ધન

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 3 ડિસેમ્બરે સંક્રમણ કરીને ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને શુક્ર પણ 5 ડિસેમ્બરે ધનુરાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં બુધ અને શુક્રનું સંક્રમણ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. લક્ષ્મી નારાયણ રાજયોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. 5 ડિસેમ્બર 2022થી બની રહેલો લક્ષ્મી નારાયણ રાજયોગ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ લોકોને ઘણો ધન અને સફળતા મળશે. ચાલો જાણીએ શુક્ર સંક્રમણથી કઈ 3 રાશિઓને મજબૂત લાભ મળવાનો છે.

સિંહ રાશિઃ શુક્ર સંક્રમણથી બનેલો લક્ષ્મી નારાયણ રાજયોગ સિંહ રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. આ લોકોને સંતાન અને પ્રેમ સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. પૈસાની બાબતમાં મોટો ફાયદો થઈ શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. પરીક્ષા-ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.

કન્યા: ધન રાશિમાં બુધ અને શુક્રના સંયોગથી બનેલો લક્ષ્મી નારાયણ રાજયોગ કન્યા રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ યોગ લોકોના જીવનમાં લક્ઝરી વધારશે… મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો. ઘર કે કાર ખરીદવાની શક્યતાઓ છે. રોકાણથી લાભ થશે. માતા તરફથી સહયોગ મળશે. અનપેક્ષિત ધનલાભ થઈ શકે છે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા માટે સારો સમય છે.

ધન: શુક્ર અને બુધના સંક્રમણથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ પણ ધનુ રાશિના લોકો માટે સોનેરી દિવસો લાવશે. કરિયર અને બિઝનેસ માટે ખૂબ જ સારો સમય છે. પ્રગતિ થશે, ધનલાભ થશે. આવકમાં વધારો થશે. આત્મવિશ્વાસ વધશે. નવી નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર સંબંધો વધુ સારા રહેશે. વિવાહિત જીવન સારું રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાથી રાહત મળશે.

December 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૦૨:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat December 2, 2022
written by kalpana Verat

આજનો દિવસ
૨ ડિસેમ્બર ૨૦૨૨, શુક્રવાર

“તિથિ” – માગશર સુદ દશમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક, સ્વામી.પાટોત્સવ-હિંમતનગર, શ્રી દામોદરલાલજી ઉ.મુંબઇ, બુધ ઘનમાં ૩૦.૫ર અમૃતસિધ્ધિયોગ ૨૯.૪૬ થી, વ્યતિપાત ૨૯.૫૦, સૂર્ય જયેષ્ઠામાં ૩૦.૫૩

“સુર્યોદય” – ૬.૫૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૫ – ૧૨.૨૮

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૫૭ – ૮.૨૦
લાભઃ ૮.૨૦ – ૯.૪૨
અમૃતઃ ૯.૪૨ – ૧૧.૦૫
શુભઃ ૧૨.૨૮ – ૧૩.૫૦
ચલઃ ૧૬.૩૬ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૩ – ૨૨.૫૧
શુુભઃ ૨૪.૨૮ – ૨૬.૦૬
અમૃૃતઃ ૨૬.૦૬ – ૨૭.૪૩
ચલઃ ૨૭.૪૩ – ૨૯.૨૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

December 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૦૧:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat December 1, 2022
written by kalpana Verat

આજનો દિવસ
૧ ડિસેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – માગશર સુદ આઠમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, પંચક, શ્રી ગોર્વધન મહારાજકૃત સાત સ્વરૂપોત્સવ, પ્રમુખસ્વામી જયંતિ(ચાણસદ) ૯ નો ક્ષય, શ્રી હરિનોમ, ગુંસાઇજી વધાઈ શરૂ, કપાદી, રવિયોગ અહોરાત્ર, વિશ્વ એઇડસ દિન

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૦ – ૧૫.૧૩

“ચંદ્ર” – કુંભ, મીન
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૪૮ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૩.૪૮)
રાત્રે ૧૧.૪૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૫૭ – ૮.૧૯
ચલઃ ૧૧.૦૫ – ૧૨.૨૭
લાભઃ ૧૨.૨૭ – ૧૩.૫૦
શુુભઃ ૧૬.૩૬ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૮ – ૧૯.૩૬
ચલઃ ૧૯.૩૬ – ૨૧.૧૩
લાભઃ ૨૪.૨૮ – ૨૬.૦૫
શુભઃ ૨૭.૪૨ – ૨૯.૨૦
અમૃૃતઃ ૨૯.૨૦ – ૩૦.૫૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

December 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૩૦:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat November 30, 2022
written by kalpana Verat

આજનું પંચાંગ (Panchang)

આજનો દિવસ
૩૦ નવેમ્બર ૨૦૨૨, બુધવાર

“તિથિ” – આજે સવારે ૮.૫૮ સુધી માગશર સુદ સાતમ ત્યારબાદ માગશર સુદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક, ગોકુલનાથજી ઉ.ગોકૂળ, વિષ્ટી ૦૮.૫૯ થી ૨૦.૦૭, વ્રજ.યોગ ૦૭.૧૧, બુધ ઉ.પશ્ચિમે માણેક પ્રભુ જયંતિ, સ્વામી, પાટોત્સવ રાજકોટ આણંદ, રાજયોગ ૦૭.૧૧ સુધી, રવિયોગ ૩૦.૧૩

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૭ – ૧૩.૫૦

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૭.૧૧)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૬ – ૮.૧૯
અમૃતઃ ૮.૧૯ – ૯.૪૧
શુભઃ૧૧.૦૪ – ૧૨.૨૭
ચલઃ ૧૫.૧૩ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૩
અમૃૃતઃ ૨૧.૧૩ – ૨૨.૫૦
ચલઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
લાભઃ ૨૭.૪૨ – ૨૯.૧૯

આજનું રાશિ ભવિષ્ય (Rashifal)

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

November 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૨૯:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat November 29, 2022
written by kalpana Verat

આજનુ પંચાંગ

આજનો દિવસ
૨૯ નવેમ્બર ૨૦૨૨, મંગળવાર

“તિથિ” – આજે સવારે ૧૧.૦૪ સુધી માગશર સુદ છઠ્ઠ ત્યારબાદ માગશર સુદ સાતમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સૂર્ય/ચંપા ષષ્ઠી, અન્નપૂર્ણા વ્રતારંભ, સુબ્રાહ્મણ્ય પૃષ્ઠી, સત્યસાંઇબાબા જયંતિ, રવિયોગ બેસે મિત્ર સપ્તમી, માર્તંડભૈરવ ઉત્થાપન, પંચક બેસે ૧૯.૫૩, કુમારયોગ-વિયોગ ૦૮.૩૮ સુધી

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૩ – ૧૬.૩૬

“ચંદ્ર” – મકર, કુંભ
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૫૧ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૮.૩૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૯.૫૧)
સાંજે ૭.૫૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૧ – ૧૧.૦૪
લાભઃ ૧૧.૦૪ – ૧૨.૨૭
અમૃતઃ ૧૨.૨૭ – ૧૩.૫૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૫ – ૨૧.૧૩
શુભઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
અમૃતઃ ૨૪.૨૭ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૪૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિવાહ યોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

November 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે તારીખ – ૨૮:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat November 28, 2022
written by kalpana Verat

પંચાંગ


આજનો દિવસ

૨૮ નવેમ્બર ૨૦૨૨, સોમવાર (Panchang)

“તિથિ” – આજે બપોરે ૧.૩૫ સુધી માગશર સુદ પાંચમ ત્યારબાદ માગશર સુદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
નાગપંચમી, વિવાહપંચમી, સ્કંદ પષ્ઠી, શ્રીમદ મોહન પાટો.કામવન, શ્રીરામચરિતમાનસ જયંતિ, સિધ્ધિયોગ ૧૦.૨૯ થી કુમારયોગ-રવિયોગ ૧૦.૨૯થી, વ્યતિપાત ૨૫.૦૨ થી ૩૦.૪૭

“સુર્યોદય” – ૬.૫૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૭ – ૯.૪૦

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૦.૩૦)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૫ – ૮.૧૮
શુભઃ ૯.૪૧ – ૧૧.૦૩
ચલઃ ૧૩.૪૯ – ૧૫.૧૨
લાભઃ ૧૫.૧૨ – ૧૬.૩૫
અમૃૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
શુુભઃ ૨૬.૦૪ – ૨૭.૪૧
અમૃતઃ ૨૭.૪૧ – ૨૯.૧૮
ચલઃ ૨૯.૧૮ – ૩૦.૫૫

રાશી ભવિષ્ય

(Rashifal)

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

November 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક