News Continuous Bureau | Mumbai Dharma Productions New Office: બોલીવૂડના જાણીતા નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે મુંબઈના અંધેરી વિસ્તારમાં નવી ઓફિસ ભાડે લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઓફિસનું માસિક ભાડું 15 લાખ છે અને કરાર ચાર વર્ષ માટે કરવામાં આવ્યો છે. દર વર્ષે ભાડામાં 5%નો વધારો થશે. આ ઓફિસનું કુલ ક્ષેત્રફળ 5,500 સ્ક્વેર ફૂટ છે. આ સમાચાર પણ વાંચો… Continue reading Dharma Productions New Office: ધર્મા પ્રોડક્શન્સે ભાડે લીધી નવી ઓફિસ, દર મહિને કરણ જોહર ચુકવશે અધધ આટલું ભાડું
