News Continuous Bureau | Mumbai Dharoi Adventure Fest : એડવેન્ચર ફેસ્ટમાં પાવર બોટ,પેરાસેઇલિંગ, રોક ક્લાઈમિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ સહિતની એડવેન્ચર એક્ટિવિટીઝ જમાવશે અનેરું આકર્ષણ જલ-થલ-નભ ત્રણેયના રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટને બનાવશે પ્રવાસીઓની પસંદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી… Continue reading Dharoi Adventure Fest : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૫ દિવસ સુધી ચાલનારા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો…
