News Continuous Bureau | Mumbai Haryana Election Result 2024: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એકવાર બહુમતના આંકથી ઓછી થતી જોવા મળી રહી છે. પ્રારંભિક વલણો અનુસાર, ભાજપ ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. મતગણતરી શરૂ થતાની સાથે જ કોંગ્રેસ કાર્યાલયમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હરિયાણા કોંગ્રેસના કાર્યાલયમાં ઢોલ વગાડવા લાગ્યા. પરંતુ ધીમે ધીમે જેમ જેમ મતગણતરી આગળ… Continue reading Haryana Election Result 2024: હરિયાણામાં કોંગ્રેસે હારતી જોઈ ઢોલ વાળાને પણ આપી દીધી રજા, કહ્યુ- જાઓ હવે નથી વગાડવા ઢોલ; જુઓ વિડિયો..
