News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Dawood Ibrahim: આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ માં રણવીર સિંહના સ્વેગની સાથે સાથે સૌથી વધુ ચર્ચા ‘બડે સાહબ’ એટલે કે દાઉદ ઈબ્રાહિમ ના પાત્રની થઈ રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ‘બડે સાહબ’ પથારી માં છે અને પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. આ સીન બાદ લોકોમાં કુતૂહલ જાગ્યું છે… Continue reading Dhurandhar 2 Dawood Ibrahim: શું ‘બડે સાહબ’ નું પાત્ર દાઉદ પર આધારિત છે? પત્રકારે ડોનની તબિયત અંગે કર્યો મોટો ખુલાસો
