News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Box Office| રણવીર સિંહ, સંજય દત્ત અને આર. માધવન સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. રિલીઝના ૫૬ દિવસ વીતી ગયા હોવા છતાં આ ફિલ્મ સિનેમાઘરોમાં ટકી રહી છે. જોકે, સમયની સાથે કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં આ… Continue reading Dhurandhar 2 Box Office| ૮મા બુધવારે ‘ધુરંધર 2’ની ગતિ ધીમી પડી, પણ બોક્સ ઓફિસ પર હજુય દબદબો યથાવત
