News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Piracy: બોલિવૂડના જાણીતા દિગ્દર્શક આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar: The Revenge) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ બીજી તરફ પાયરેસી માફિયાઓએ ફિલ્મ પ્રોડક્શન હાઉસને મોટું નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. ટેલિગ્રામ પર માત્ર ₹૫૦ જેવી નજીવી રકમ વસૂલીને ફિલ્મની ગેરકાયદે લિંક અને ફાઇલ વેચનારાઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે… Continue reading Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
