News Continuous Bureau | Mumbai Dhurandhar 2 OTT Release: સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવવેન્જ’ (ધુરંધર 2) છેલ્લા ૨૧ દિવસથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલર જોવા માટે હજુ પણ પ્રેક્ષકો સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. જોકે, જે લોકો આ ફિલ્મને ઘરે બેઠા ઓટીટી પર જોવા માંગે છે, તેમના માટે મહત્વના… Continue reading Dhurandhar 2 OTT Release: ‘‘ધુરંધર 2’ ના ચાહકો માટે મોટા સમાચાર: બોક્સ ઓફિસ ગજવ્યા બાદ ફિલ્મ હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર, જાણો ક્યાં જોવા મળશે?
