News Continuous Bureau | Mumbai Dhurandhar Movie Casting: ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ ની ભવ્ય સફળતા પાછળ તેની સચોટ સ્ટારકાસ્ટનો મોટો હાથ છે. વર્લ્ડવાઈડ સ્તરે જેમના સિલેક્શનની પ્રશંસા થઈ રહી છે તેવા કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રણવીર સિંહ, સંજય દત્ત કે અક્ષય ખન્ના જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં, મુકેશ છાબડાને જે કલાકારની કાસ્ટિંગથી… Continue reading Dhurandhar Movie Casting: ‘ધુરંધર’ કાસ્ટિંગ સિક્રેટ: રણવીર કે અક્ષય નહીં, આ એક્ટ્રેસની એન્ટ્રીથી મુકેશ છાબડા થયા સૌથી વધુ ખુશ! જાણો કોણ છે એ લકી સ્ટાર?
