News Continuous Bureau | Mumbai Dhurandhar 2 OTT Release Date Confirmed| આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી અને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનારી ફિલ્મ ‘ધુરંધર ૨ ધ રિવન્જ’ (Dhurandhar 2) સિનેમાઘરોમાં તહેલકો મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ મચાવવા માટે પૂરી રીતે તૈયાર છે. લાંબી રાહ જોયા બાદ હવે ભારતીય દર્શકો માટે મોટા ખુશખબર આવ્યા… Continue reading Dhurandhar 2 OTT Release Date Confirmed| ‘ધુરંધર ૨’ ની ઓટીટી રીલીઝ ડેટ કન્ફર્મ આ તારીખે જિયોહોટસ્ટાર પર દસ્તક દેશે રણવીર સિંહની ફિલ્મ, મળશે એક્સ્ટ્રા રનટાઇમ
