News Continuous Bureau | Mumbai Dhurandhar OTT: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, નેટફ્લિક્સે આ ફિલ્મના સ્ટ્રીમિંગ રાઈટ્સ ખરીદવા માટે અત્યાર સુધીની સૌથી મોટી રકમ ખર્ચ કરી છે. આ ડીલ એટલી મોટી છે કે તેણે અગાઉ… Continue reading Dhurandhar OTT: ‘ધુરંધર’ એ તોડ્યો ‘પુષ્પા 2’ નો રેકોર્ડ: નેટફ્લિક્સે અધધ.. આટલા કરોડમાં ખરીદ્યા રણવીર સિંહની ફિલ્મના રાઈટ્સ!
