ન્યુઝ કંટીન્યૂઝ મુંબઈ, 1 એપ્રિલ 2021 મુંબઈ શહેરના હીરા બજારની ચમક હવે ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. ઓપેરા હાઉસ વિસ્તારમાં પંચરત્ન આ ઈમારતને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વનું અગ્રગણ્ય હીરાનું વેપાર કેન્દ્ર માનવામાં આવતું હતું. પંચરત્નમાં સેંકડો અને હજારો ની સંખ્યામાં લોકો રોજગારી મેળવતા હતા અને અહીંથી અનેક લોકોએ કરોડો રૂપિયા કમાયા. હવે આ બજાર… Continue reading શું મુંબઈનું હીરા બજાર હવે સુરત જશે? અનેક લોકો પહેલેથી જતા રહ્યા અને હવે વધુ લોકો જવાની વાત કરી રહ્યા છે. શું છે તથ્ય?
