News Continuous Bureau | Mumbai Indore ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી પીવાને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાને કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૬ મહિલાઓ સહિત ૮ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી… Continue reading Indore: દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ઝેરી પાણીનો કહેર: ૮ લોકોના મોતના દાવાથી ફફડાટ, અધધ આટલા લોકો થયા હોસ્પિટલમાં દાખલ.
