News Continuous Bureau | Mumbai Ducatiની નવી પાવર ક્રુઝર બાઇકનું(power cruiser bike) V4 એન્જીન સિલિન્ડર ડિએક્ટિવેશન ટેક્નોલોજી(Engine cylinder deactivation technology) સાથે આવે છે. આ પાવરફુલ બાઇક ડુકાટી રેડ અને થ્રીલિંગ બ્લેક(Ducati Red and Thrilling Black) બે કલરમાં જોવા મળે છે. એન્જિન ઉપરાંત તેની ચેસિસ અને સસ્પેન્શનમાં (chassis and suspension) પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇટાલીની(Italy) પોપ્યુલર બાઇક… Continue reading Ducati Diavel V4- પ્રીમિયમ બાઇકની પ્રથમ ઝલક-કાતિલ ડિઝાઇન તમને ખૂબ આવશે પસંદ
