News Continuous Bureau | Mumbai Re-feeding Syndrome હમાસ જેવા બર્બર આતંકવાદી સંગઠનની કેદમાં સાતસોથી વધુ દિવસ વિતાવ્યા બાદ ઇઝરાયેલી બંધકોને છોડી દેવાયા છે. શરૂઆતી તપાસ બાદ તેમને થોડા સમય માટે ‘હોમકમિંગ યુનિટ્સ’ માં રાખવામાં આવશે. આ યુનિટ્સ હોસ્પિટલના જ રૂમ છે, પરંતુ તેમાં ઘર જેવું વાતાવરણ આપવામાં આવ્યું છે. સાથે જ, બંધકો પર નજર રાખવામાં આવશે કે તેઓ રી-ફીડિંગ સિન્ડ્રોમ… Continue reading Re-feeding Syndrome: બંધકો મુક્ત થયા પણ ખતરો ટળ્યો નહીં!’રી-ફીડિંગ સિન્ડ્રોમ’થી બચાવવા માટે બંધકોની સારવારમાં કેમ સાવધાની?
