News Continuous Bureau | Mumbai Ranbir Kapoor: ઉદયપુર માં ઓર્લાન્ડોના અરબપતિ અને રામ રાજુ મંટેના અને પદ્મજા મંટેનાની પુત્રી નેત્રા મંટેના ના ભવ્ય લગ્ન ચર્ચામાં છે. આ લગ્ન માં બોલીવુડના મોટા સ્ટાર્સે સ્ટેજ પર ધમાલ મચાવી — રણવીર સિંહ, જાહ્નવી કપૂર, શાહિદ કપૂર, કૃતિ સેનન, માધુરી દીક્ષિત અને નોરા ફતેહી સહિત અનેક કલાકારોએ પરફોર્મન્સ આપ્યું.રણબીર કપૂર બોલીવુડ નો એવો… Continue reading Ranbir Kapoor: ઉદયપુર ના લગ્ન માં બોલીવુડના ઠુમકા, વચ્ચે વાયરલ થયું રણબીર કપૂરનું જૂનું નિવેદન
