News Continuous Bureau | Mumbai Rajkot: “દીકરી ગામ..?” જી હા.. “દીકરી ગામ…” રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું ( Gondal Taluka ) પાટીદડ ગામ ( Patidad village ) રાજ્યનું અનોખું “દીકરી ગામ” ( Dikri Gam ) તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના હસ્તે “દીકરી ગામ”ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામમાં… Continue reading Rajkot: ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર: આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે.
