News Continuous Bureau | Mumbai Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન હવે ડાયરેક્ટર તરીકે વેબ સિરીઝ “બેડસ ઓફ બોલીવૂડ” લઈને આવી રહ્યો છે. આ સિરીઝ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ચાહકોમાં ભારે ચર્ચા છે. ખાસ વાત એ છે કે આર્યન માત્ર ડાયરેક્ટર તરીકે નહીં, પણ સિંગર તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલા ત્રીજા… Continue reading Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
