News Continuous Bureau | Mumbai બોલીવૂડમાં અત્યારે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે, સોશિયલ મીડિયા પર પણ શેરશાહ દંપતીના ફોટોગ્રાફ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં કિયારા અડવાણીની હમશકલનો એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે.જેમાં તે શેરશાહ ની ડિમ્પલ નો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. … Continue reading કિયારા ના લગ્ન ના ફોટા ની વચ્ચે તેની હમશકલ નો વિડીયો થયો વાયરલ, રિક્રિએટ કર્યો શેરશાહ નો ડાયલોગ
