News Continuous Bureau | Mumbai Dimple kapadia video: ડિમ્પલ કાપડિયા એ બોલિવૂડ ની દિગ્ગ્ગ્જ અભિનેત્રી છે.ટ્વિંકલ ખન્ના ડિમ્પલ કાપડિયા ની દીકરી છે. તાજેતર માં ડિમ્પલ તેની ફિલ્મ ગો નોની ગો ના પ્રીમિયર માં પહોંચી હતી. આ પ્રીમિયર માં ડિમ્પલ ની દીકરી ટ્વિંકલ તેના પતિ અક્ષય કુમાર સાથે પહોંચી હતી. આ દરમિયાન ડિમ્પલે તેની દીકરી ટ્વિંકલ સાથે ફોટો ખેંચાવવાની ના… Continue reading Dimple kapadia video: ડિમ્પલ કાપડિયા એ તેની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે ફોટો ખેંચાવવાની પાડી ના, આવું કહી બધાની સામે કર્યું અપમાન
