News Continuous Bureau | Mumbai The bads of bollywood: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને આ વર્ષે ”ધ બેડસ ઓફ બોલિવૂડ‘ સીરિઝથી ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું. દર્શકોએ આ સીરિઝને તેની સ્પષ્ટ વાત, વ્યંગાત્મક હાસ્ય અને દમદાર અભિનય માટે વખાણી. પરંતુ બધા તેનાથી પ્રભાવિત થયા નથી. પાકિસ્તાની અભિનેતા અલી ખાન, જેમણે શાહરૂખ સાથે ‘ડૉન ૨’ માં કામ કર્યું હતું, તેમણે આ સીરિઝની… Continue reading The bads of bollywood: ‘સડક છાપ ભાષા…’ – આર્યન ખાનની સિરીઝ ‘બૅર્ડ્સ ઑફ બૉલિવૂડ’ પર પાક. એક્ટર અલી ખાનનો તંજ!
