News Continuous Bureau | Mumbai International Day of Persons with Disabilities: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસના અવસર પર નવી દિલ્હીમાં વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પુરસ્કારો દૂરગામી સામાજિક… Continue reading International Day of Persons with Disabilities: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા પ્રદાન, કહ્યું ‘દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે..’
