News Continuous Bureau | Mumbai PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં ( Disaster Resilient Infrastructure ) મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને… Continue reading PM Narendra Modi : પ્રધાનમંત્રીએ આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું
