News Continuous Bureau | Mumbai Air India DGCA : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation) (DGCA) એ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. DGCAએ એર ઈન્ડિયાને બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં વધુ પડતા વિલંબ અને મુસાફરોની યોગ્ય કાળજી લેવામાં નિષ્ફળતા બદલ આ કાર્યવાહી કરી છે. ડીજીસીએએ નોટિસમાં જણાવ્યું છે એર ઈન્ડિયા મુસાફરોની કાળજી લેવામાં વારંવાર… Continue reading Air India DGCA : એર ઇન્ડિયાની ફ્લાઇટ ડીલે, 8 કલાક સુધી AC બંધ; યાત્રીઓના હાલ બેહાલ.. DGCA કરી મોટી કાર્યવાહી..
