News Continuous Bureau | Mumbai ઓનલાઇન ફૂડ ડિલિવરી(Online food delivery) કરનારી કંપનીઓનું ચલણ વધી રહ્યું છે. ખાસ કરીને કોરોના(Corona) સમયમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓ કમાઈ ગઈ છે. આ કંપનીઓ ઓનલાઈન ઓર્ડર(Order online) આપનારા ગ્રાહકોને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપે છે, તેની સામે હવે રાષ્ટ્રીય સ્તરે રેસ્ટોરાંના અસોસિએશને (National level restaurant association)વિરોધ નોંધાવ્યો છે. રેસ્ટોરન્ટમાલિકોને રાષ્ટ્રીય સંગઠન – નેશનલ… Continue reading ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારી આ કંપનીઓ વિરુદ્ધ રેસ્ટોરાં માલિકો ચઢાવી બાયો-જાણો શું છે સમગ્ર મામલો
