• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - disha vakani
Tag:

disha vakani

Disha Vakani Visits Lalbaugcha Raja in Traditional Look, Fans Adore Her Simplicity
મનોરંજન

Disha Vakani: તારક મહેતા થી દૂર લાલબાગચા રાજાના દર્શને પહોંચી દિશા વાકાણી, દયાભાભી નો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh September 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Disha Vakani: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ દિશા વાકાણી લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર તેના વિડિઓ વાયરલ થઈ રહ્યા છે. દિશા પિંક અને ગ્રીન સાડી, મરાઠી નથ  , ગ્રીન આઈશેડો અને મોતીની જ્વેલરીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે માસ્ક થી ચહેરો ઢાંક્યો હતો અને કેમેરાથી બચતી જોવા મળી.

આ સમાચાર પણ વાંચો : Janhvi Kapoor: જાહ્નવી કપૂરને મળ્યો મોટો મોકો! માતા શ્રીદેવીની આ ફિલ્મની રીમેક માં કરી શકે છે કામ

દિશા વાકાણીનો પરંપરાગત લુક વાયરલ

દિશાનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ફેન્સ તેના સાદા અને પરંપરાગત અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. મરાઠી નથ અને ગ્રીન આઈશેડો સાથેનો લુક ખૂબ જ શોભતો હતો.દિશા વાકાણી છેલ્લા 7-8 વર્ષથી “તારક મહેતા” શોમાં જોવા મળતી નથી. તે મેટરનિટી લીવ પર ગઈ બાદ શોમાં પાછી ફરી નથી તેમજ મેકર્સ ને  દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ રિપ્લેસમેન્ટ પણ થયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Filmygyan South (@filmygyansouth_)

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)


આ વર્ષે રક્ષાબંધન પર શોના મેકર અસિત મોદી દિશાના ઘરે ગયા હતા. તેમણે દિશાથી રાખડી બંધાવી અને તેમના પગે વંદન કર્યું. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Disha Vakani ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની 'દયાબેન' દિશા વાકાણીએ પરિવાર સાથે કર્યો મહાયજ્ઞ
મનોરંજન

Disha Vakani: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘દયાબેન’ દિશા વાકાણીએ પરિવાર સાથે કર્યો મહાયજ્ઞ

by Dr. Mayur Parikh August 20, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Disha Vakani ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં દયાબેનની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતી થયેલી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા કેટલાક વર્ષોથી અભિનય ક્ષેત્રથી દૂર છે. દિશાને બે બાળકો છે અને તે હાલમાં પોતાના પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચાહકો સતત પૂછતા રહે છે કે તે સિરિયલમાં ક્યારે પાછી ફરશે, પરંતુ નિર્માતાઓ પાસે પણ આનો ચોક્કસ જવાબ નથી. જોકે, દિશાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહે છે.

પરિવાર સાથે કર્યો અશ્વમેધ મહાયજ્ઞ

હાલમાં જ તેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે પતિ અને બંને બાળકો સાથે મહારાષ્ટ્રમાં અશ્વમેધ મહાયજ્ઞ કરતી જોવા મળી છે. આ યજ્ઞમાં તેણે પરિવાર સાથે ભાગ લીધો. દિશાના ફેનક્લબ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે પતિ સાથે યજ્ઞ અને પૂજા કરતી જોવા મળી રહી છે.વિડીયોમાં દિશા કહે છે કે આવા યજ્ઞ થતા રહેવા જોઈએ. “શ્રીરામચંદ્ર ભગવાને પણ અશ્વમેધ મહાયજ્ઞ કર્યો હતો. આવા યજ્ઞો થવાથી પર્યાવરણમાં સુધારો થાય છે, સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને બાળકોને પણ તેમાંથી ઘણું શીખવા મળે છે,” એમ તેણે જણાવ્યું.

આ સમાચાર પણ વાંચો : Chandrababu Naidu: શું મોદી સરકાર ખતરામાં છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘INDIA’નો દાવ

‘હું મારી જાતને નસીબદાર માનું છું’

Disha Vakani દિશાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું, “દરેકના મનમાં સારા વિચારો આવે છે. આવા યજ્ઞમાં ભાગ લેવા મળવાથી હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું.” દિશાનો આ વિડીયો જોઈને ચાહકો ફરી એકવાર પૂછી રહ્યા છે કે તે સિરિયલમાં ક્યારે પાછી આવશે.દિશા વાકાણીનો આ વિડીયો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને તેના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે કે તે પોતાના પરિવાર સાથે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે.

August 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Disha Vakani New look goes viral
મનોરંજન

Disha Vakani: તારક મહેતા છોડ્યા બાદ હવે આવી દેખાય છે દયાભાભી, દિશા વાકાણી ની તસવીર થઇ સોશિયલ મીડિયા પર વાયરલ

by Zalak Parikh July 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Disha Vakani: ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  માં દયાબેન તરીકે જાણીતી છે, હાલમાં ફરી ચર્ચામાં છે. આ વખતે કોઈ નવા શો માટે નહીં, પણ તેના બદલાયેલા લુક ને લઈને. સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: દીપિકા પાદુકોણ એ અપાવ્યું ભારત ને ગૌરવ, આવું કરવાવાળી બની પહેલી ભારતીય અભિનેત્રી

દિશા ના લુકમાં આવ્યો મોટો ફેરફાર

દિશા વાકાણી હાલમાં પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે. બે બાળકોની માતા બન્યા પછી તે સંપૂર્ણ રીતે ફેમિલી વુમન બની ગઈ છે. નવી તસવીરમાં તે સિમ્પલ બાંધણી સાડી માં, મિનિમલ મેકઅપ અને દયાબેન જેવી સ્મિત સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by DILIP JOSHI & DISHA VAKANI FC ❤️ (@teamdiship)


દિશા વાકાણી 2017 થી ટીવી સ્ક્રીન થી દૂર છે. 2015માં તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 2017માં પ્રથમ દીકરી અને 2022માં બીજું બાળક થયું. હવે ફેન્સ તેને ફરીથી શોમાં જોવા માટે આતુર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC know dilip joshi net worth
મનોરંજન

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ગાયબ થતા જેઠાલાલ ને થયો ફાયદો, દિલીપ જોશી ની કમાણી માં થયો અધધ આટલો વધારો

by Zalak Parikh March 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં જેઠાલાલ અને દયાબેન નું પાત્ર ખુબ લોકપ્રિય છે. હવે શો માંથી આ પાત્ર ગાયબ થતા તેનો ફાયદો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ને થયો છે. આ પાત્ર બીજું કોઈ નહિ પરંતુ દયાબેન છે જી હા ડાયાબેન છેલ્લા 9 વર્ષ થી આ શો માંથી ગાયબ છે. જેનો ફાયદો દિલીપ જોશી ને થયો છે. રિપોર્ટ મુજબ અભિનેતા ની કમાણી માં ઘણો વધારો થયો છે. 

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad 2: થિયેટર માં ધૂમ મચાવવા આવી રહી છે કલ્કિ 2898 એડી પાર્ટ 2, દિગ્દર્શક નાગ અશ્વિન એ રિલીઝ ડેટ ને લઈને કર્યો ખુલાસો

જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ તારક મહેતા માં જયારે દયાબેન એટલે કે દિશા વાકાણી હતી ત્યાં સુધી જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની કુલ સંપત્તિ 20 કરોડ હતી. દયાબેન નું પાત્ર શો માંથી ગાયબ થતા જ દિલીપ જોશી ની સંપત્તિ માં 135%નો વધારો થયો છે આ સાથે જ દિલીપ જોશી ની કુલ સંપત્તિ 47 કરોડ જેટલી થઇ ગઈ છે. હવે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.રિપોર્ટ એ દર્શાવે છે કે દયાબેન એટલે કે દિશા વાકાણીના શો છોડવાથી દિલીપ જોશીને સૌથી વધુ ફાયદો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)


દિશા વાકાણી એ વર્ષ 2017 માં મેટરનિટી લિવ લીધી હતી જે બાદ થી તે શો માં પરત ફરી નથી. નવાઈ ની વાત એ છે કે આજ સુધી શો ના મેકર્સ ને નવી દયાબેન મળી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Disha Vakani on Delivery Tarak mehta fame daya ben aka disha vakani delivers daughter laughing chanting gayatri mantra
મનોરંજન

Disha Vakani on Delivery: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની દયા બેનના જીવનમાં આ મંત્રએ કરી કમાલ, હસતાં હસતાં દીકરીને આપ્યો હતો જન્મ… જુઓ વિડીયો..

by kalpana Verat February 13, 2025
written by kalpana Verat

 

Disha Vakani on Delivery:ટેલિવિઝન જગતનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008 થી ચાલી રહ્યો છે અને ચાહકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. આ શો ઘણા કારણોસર પ્રખ્યાત હોવા છતાં, તેના હૃદયસ્પર્શી પાત્રો લોકોને ખૂબ જ ગમે છે. તેમાંથી એક ‘દયાબેન’ છે. આ પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું હતું. આ ભૂમિકામાં લોકોને તે ખૂબ ગમતી હતી, પરંતુ પછી લગ્ન અને બાળકો થયા પછી અભિનેત્રીએ શો છોડી દીધો. તે ઘણા વર્ષોથી આ શોમાં દેખાઈ નથી. લોકો હજુ પણ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. અનેક ઓડિશન પછી પણ નિર્માતાઓ તેમનું સ્થાન ભરી શક્યા નથી. 

 

 

View this post on Instagram

 

A post shared by टी.वी.टावर बालसंस्कारशाला (@balsanskarshalatb1624)

વર્ષો પહેલા ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દેનારી આ અભિનેત્રીની ચર્ચા દરરોજ થાય છે. હાલમાં જ તે તેના વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં આવી છે જેમાં તે એક મંત્રની તેના જીવન પર થતી અસર અને હસતાં હસતાં દીકરીને જન્મ આપવા વિશે વાત કરી રહી છે.

Disha Vakani on Delivery: દિશા વાકાણીએ તેની ગર્ભાવસ્થાની સફર વિશે વાત કરી 

વાસ્તવમાં એક જૂના ઇન્ટરવ્યુમાં, દિશા વાકાણીએ તેની ગર્ભાવસ્થાની સફર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ડિલિવરી સમયે તે હસતી રહી હતી. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે તે પહેલીવાર માતા બની ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ડિલિવરી દરમિયાન કેટલો દુખાવો થાય છે. આ કારણે તે ખૂબ જ ડરી ગઈ હતી. અભિનેત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન પેરેન્ટિંગનો B કોર્સ કર્યો હતો. કોઈએ તેને કહ્યું હતું કે ડિલિવરી સમયે બૂમો પાડવી જોઈએ નહીં તો ગર્ભમાં રહેલું બાળક ડરી જાય છે. આ વાતે દિશા વાકાણીને ખૂબ મૂંઝવણમાં મૂકી દીધી હતી. આ પછી તેમણે ગાયત્રી માતાના મંત્રનો જાપ શરૂ કર્યો. પછી બધું બદલાઈ ગયું અને તેમણે હસતાં હસતાં બાળકને જન્મ આપ્યો. તેમણે કહ્યું, મારા મનમાં ગાયત્રી મંત્રનો જાપ ચાલી રહ્યો હતો. મારી આંખો બંધ હતી અને હું હસતી હતી. આ રીતે મેં મારી દીકરી સ્તુતિને જન્મ આપ્યો.

આ સમાચાર પણ વાંચો: TMKOC jethalal: શું ખરેખર જેઠાલાલ એ તારક મહેતા શો છોડવાને લઈને કરી હતી અસિત મોદી સાથે ગેરવર્તણૂક? દિલીપ જોશી એ જણાવી હકીકત

 Disha Vakani on Delivery: ડિલિવરી સમયે આ મંત્રનો જાપ કર્યો

 અભિનેત્રીએ આગળ કહ્યું, મારા માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. હું દરેક ગર્ભવતી સ્ત્રીને આ મંત્રનો જાપ કરવા કહું છું. આ આપણને એટલી શક્તિ આપે છે કે તે બધું સરળ બનાવી દે છે. દરેક બાળકને ગાયત્રી મંત્ર જાણવો જોઈએ. તેની એક અલગ અસર છે. 

અભિનેત્રીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ચાહકો તારક મહેતા શોમાં તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, એવું લાગે છે કે તે ફરીથી શોમાં જોડાશે તેવી કોઈ આશા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah producer asit kumarr mod revelations dayaben aka disha vakani entry
મનોરંજન

TMKOC Asit modi: શું ખરેખર તારક મહેતા માં વાપસી કરી રહી છે દયા ભાભી? દિશા વાકાણી વિશે વાત કરતા અસિત મોદી એ જણાવી હકીકત

by Zalak Parikh January 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Asit modi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્ર એ લોકો ના દિલ્મ માં ખાસ જગ્યા બનાવી છે. આ શો માં લોકો ને જેઠાલાલ અને દયા ભાભી ની જોડી ખુબ પસંદ આવી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષ થી દયા ભાભી નું પાત્ર આ શો માંથી ગાયબ છે. દિશા એ તેની પ્રેગ્નન્સી ને કારણે શો માંથી બ્રેક લીધો હતો. ચાહકો હજુ પણ શો માં દયા ભાભી ના પાત્ર ને મિસ કરે છે. તાજેતર માં અસિત મોદી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન દયા ભાભી ની વાપસી અને દિશા વાકાણી વિશે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: Ranbir and Alia: પરિવાર સાથે નવા વર્ષ ની ઉજવણી કરતા જોવા મળ્યા રણબીર અને આલિયા, પપ્પા એ તેડેલી જોવા મળી નાની રાહા, જુઓ તસવીરો

તારક મહેતા માં દયા ભાભી ની વાપસી પર અસિત મોદી એ કરી વાત 

અસિત મોદી એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન તેને દિશા વાકાણી ની વાપસી પર કહ્યું કે, “અમે હજી પણ દિશાને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાચું કહું તો મને પણ દિશા માટે આ શોમાં આવવું મુશ્કેલ લાગી રહ્યું છે, પરંતુ આજે પણ અમને આશા છે. દિશા હાલમાં તેના પરિવાર સાથે વ્યસ્ત છે. તેને બે નાના બાળકો છે. દિશા અને તેના પરિવાર સાથે વર્ષોથી અમારો ગાઢ સંબંધ છે. તે મને રાખડી બાંધે છે, હું તેને બહેન માનું છું. મારા માટે માત્ર દિશા જ નહીં, તેનો ભાઈ અને તેનો પતિ એક પરિવાર છે. અમે 17 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Gupshup Official (@gupshupofficial)


પોતાની વાત ને આગળ વધારતા અસિત મોદી એ કહ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે દયા બેનની એન્ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ શોના ચાહકોની સાથે અમે પણ તેને યાદ કરીએ છીએ. અમે આ પાત્રની એન્ટ્રી માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss 18 TMKOC daya bhabhi aka disha vakani to offer 65 core for participate in salman khan show
મનોરંજન

Bigg boss 18: બિગ બોસ 18 માટે દિશા વાકાણી ને આપવામાં આવી અધધ આટલી બધી ફી ની ઓફર! શો ના ઈતિહાસમાં પહેલીવાર થઇ આવી ઓફર

by Zalak Parikh October 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી શરૂ થવા જઈ રહ્યો છે. બિગ બોસ 18 ના સ્પર્ધક ના ઇન્ટ્રોડક્શન પ્રોમો સામે આવી રહ્યા છે.તેવામાં હવે તારક મહેતા ની દયા ભાભી એટલે કે દિશા વાકાણી નું નામ સામે આવી રહ્યું છે જેના માટે મેકર્સે તેને અધધ આટલી બધી ફી નો ઓફર કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Govinda firing case: ગોવિંદા ના કેસમાં પોલીસ ફરીથી નોંધશે અભિનેતા નું નિવેદન, ક્રાઇમ બ્રાન્ચ ને છે આ વાત ની શંકા

દિશા વાકાણી ને કરવામાં આવી આટલા કરોડ ની ઓફર 

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસના નિર્માતાઓએ દિશા વાકાણી ને શોનો ભાગ બનવા માટે 65 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ રકમ બિગ બોસના ઈતિહાસમાં કોઈપણ સેલિબ્રિટીને આપવામાં આવેલી રકમ કરતાં વધુ છે. જોકે દિશા એ આ ઓફર ફગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


દિશા વાકાણી એ તારક મહેતા માં દયા ભાભી ની ભૂમિકા ભજવી હતી દિશા એ વર્ષ 2017 માં તારક મહેતા ને અલવિદા કહી દીધું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taarak mehta ka ooltah chashmah new jennifer mistry reveal that disha vakani replaced by young girl in dayaben character
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: શું પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે રોમાન્સ કરશે જેઠાલાલ? જેનિફર મિસ્ત્રી ના એક વિડીયો એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

by Zalak Parikh May 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં દયાબેન ના પાત્ર ને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પાત્ર અભિનેત્રી દિશા વાકાણી ભજવતી હતી. દિશા વાકાણી મેટરનિટી લિવ પર ગયા બાદ પાછી આવી નથી. દિશાને શો માં પરત લાવવા માટે નિર્માતા અને ચેનલ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર મામલો આગળ વધી શક્યો ન હતો.હવે જેનિફર મિસ્ત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે દયાબેન ને લઈને ખુલાસો કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Allu arjun: લોકસભા ચૂંટણી ની વચ્ચે પોતાના મિત્ર ને મળવા જવું અલ્લુ અર્જુન ને પડ્યું ભારે, આ મામલે અભિનેતા વિરુદ્ધ પોલીસે નોંધ્યો કેસ

તારક મહેતા માં દયાબેન ને લઈને જેનિફર મિસ્ત્રી નો ખુલાસો 

તારક મહેતા માં મિસિસ સોઢી નું પાત્ર ભજવી ચુકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે, “શોના નિર્માતાઓ છેલ્લા ત્રણ વર્ષથી એક છોકરીનું ઓડિશન લઇ રહ્યા છે. તે છોકરી 100% દયા બેન જેવી લાગે છે. તે બિચારી છોકરી ત્રણ વર્ષથી દયાના રોલ માટે ઓડિશન આપી રહી છે. તેને દિલ્હીથી અહીં બોલાવવામાં આવે  છે. પરંતુ તે ખૂબ જ નાની છે. તેણી લગભગ 28-29 વર્ષની હશે. તેથી, અન્ય પાત્રોની તુલનામાં તેની ઉંમરમાં તફાવત તરત જ દેખાય છે. અને કદાચ આ જ કારણ છે કે તેને ફાઈનલ કરવામાં આવી નથી. પરંતુ તે દિશા જેવી જ દેખાય છે. “

I know it’s far beyond saving….but le ayo yar
byu/i-hades inTMKOC


જેનિફર નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિસીયો સામે આવ્યા બાદ લોકો ને આશા છે કે દયાબેન પરત આવશે. જોકે આ કાસ્ટિંગ ને લઈને અસિત મોદીના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

May 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
tmkoc jethalal aka dilip joshi son got married daya bhabhi aka disha vakani attend wedding-function
મનોરંજન

TMKOC Jethalal: જેઠાલાલ ના રીયલ લાઈફ પુત્ર ના લગ્ન માં પહોંચી તેની રીલ લાઈફ પત્ની,તારક મહેતા ની સ્ટારકાસ્ટ સાથે ની તસવીર થઇ વાયરલ

by Zalak Parikh December 19, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 TMKOC Jethalal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં જેઠાલાલ નું પાત્ર દર્શકો નું પ્રિય પાત્ર છે લોકો ને જેઠાલાલ અને દયાભાભી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. એક તરફ જેઠાલાલ નું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશી છેલ્લા 15 વર્ષ થી આ શો સાથે જોડાયેલા છે તો બીજી તરફ દયાભાભી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી તેની ડિલિવરી પછી શો માં પરત નથી ફરી લોકો શો માં દયાભાભી ને મીસ કરી રહ્યા છે આ બધાની વચ્ચે દયાભાભી એટલેકે દિશા વાકાણી તેના ઓનસ્ક્રીન પતિ એટલેકે દિલીપ જોશી ના પુત્ર ના લગ્ન માં હાજરી આપવા પહોંચી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

 

દિશા વાકાણી એ આપી દિલીપ જોશી ના પુત્ર ના લગ્ન માં હાજરી

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં જોઈ શકાય છે કે, તારક મહેતા ની સ્ટાર કાસ્ટ એકસાથે જોવા મળી રહી છે. દયાબેન એટલે કે દિશા વાકાણી પણ આ તસવીરમાં જોવા મળે છે. દિશા સાથે તેની પુત્રી પણ જોવા મળી રહી છે. આ તસવીરમાં દિશાની સાથે મિસ્ટર ભીડે એટલકે અભિનેતા મંદાર ની પત્ની, પલક સિધવાણી, નીતિશ ભલુની, અંબિકા રંજનકર, સુનૈના ફોજદાર અને અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by DILIP JOSHI & DISHA VAKANI FC ❤️ (@teamdiship)


 

આ ઉપરાંત જેઠાલાલ એટલેકે દિલીપ જોશી ના પુત્ર નો લગ્ન નો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @dilipxlife


 

તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય રીતે થયા હતા. આ ફંક્શનમાં લોકો આઈવરી કલર ના પોશાક માં જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે

December 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah latest video dayaben return in gokuldham society
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: ‘હે માં માતાજી’ કહેવા આવી રહી છે દયા ભાભી!જેઠાલાલ ની સાથે સાથે લોકો નો પણ ઉત્સાહ થયો બમણો, જુઓ શો નો લેટેસ્ટ વિડીયો

by Zalak Parikh December 1, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લિકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનવી છે. આ શો માં દયા બેન નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી એ જ્યારથી શો છોડ્યો છે ત્યારથી તેના ચાહકો શો માં તેની વાપસી ની રાહ જોઈ રહ્યા છે. હવે શો નો નવો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે દર્શકોની આ રાહનો અંત આવવાનો છે. આગામી એપિસોડમાં દયાબેનની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે.

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો વિડીયો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં દયાબેનની વાપસી જોવા મળશે. થોડા મહિના પહેલા સુંદરલાલે જેઠાલાલને કહ્યું હતું કે તે પોતે દિવાળી પર દયાબેન ને લાવશે આવી સ્થિતિમાં હવે શોનોવિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માં તમે જોઈ શકો છો કે જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી દયાબેનના આગમનની ખુશીમાં ગરબા રમતા જોવા મળે છે.બીજી તરફ ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ દયાબેનને આવકારવા આતુર દેખાય છે. જો કે જેઠાલાલ ના પરમ મિત્ર તારક મહેતા પરેશાન દેખાય છે. તે અંજલિ ને કહે છે કે તેને જેઠાલાલના નસીબ પર વિશ્વાસ નથી. દરેક વખતે તેમની સાથે કંઈક ખોટું થાય છે. બસ આ વખતે તેમની ખુશીઓ નષ્ટ ન થવી જોઈએ. તારક મહેતાને હજુ પણ દયાબેનના વાપસી અંગે શંકા છે.

 

View this post on Instagram

 

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)


આ વિડીયો જોયા બાદ દયા બેન ના ફેન્સ ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ તેમને ડર છે કે આ વખતે પણ મેકર્સ તેમનું  દિલ તોડી શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ Shweta bachchan: શું શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદા ના સંબંધ માં આવી ખટાશ? અમિતાભ બચ્ચન દ્વારા દીકરી ને બંગલો ગિફ્ટ કર્યા બાદ ચર્ચા એ પકડ્યું જોર

December 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક