News Continuous Bureau | Mumbai Disha Vakani: ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દયાબેન તરીકે જાણીતી છે, હાલમાં ફરી ચર્ચામાં છે. આ વખતે કોઈ નવા શો માટે નહીં, પણ તેના બદલાયેલા લુક ને લઈને. સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે.… Continue reading Disha Vakani: તારક મહેતા છોડ્યા બાદ હવે આવી દેખાય છે દયાભાભી, દિશા વાકાણી ની તસવીર થઇ સોશિયલ મીડિયા પર વાયરલ
