News Continuous Bureau | Mumbai Surat: ડાંગર પાકમાં રોગ-જીવાત આવવાથી ઓછું ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ નિવારવા સુરત જિલ્લાના ખેડૂતોને ( Farmers ) માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ( District Agriculture Office ) કચેરી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. Surat: ડાંગર પાકમાં ( paddy crop ) રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે લેવાના પગલાં:… Continue reading Surat: સુરત જિલ્લાના ખેડૂતોને ડાંગર પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીની માર્ગદર્શિકા
