News Continuous Bureau | Mumbai Shakira India Tour: ગ્લોબલ આઈકોન શકીરા આ વર્ષે ભારતમાં પરફોર્મ કરવાની છે તેવા સમાચાર આવતા જ ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ૨૦૦૭માં ‘ઓરલ ફિક્સેશન ટૂર’ બાદ આ શકીરાનો ભારતનો બીજો મોટો પ્રવાસ હશે. આ ટૂર માત્ર સંગીત માટે જ નહીં, પરંતુ એક સામાજિક ઉદ્દેશ્ય સાથે પણ જોડાયેલી છે. આ સમાચાર પણ વાંચો… Continue reading Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
