News Continuous Bureau | Mumbai RBI : ભારતીય રિઝર્વ બેંકે વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ પાંચ સહકારી બેંકો ( Cooperative Banks ) પર કુલ રૂ. 60.3 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકને 43.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અન્ય બાબતોની સાથે ડિરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સ પરના નિયંત્રણો અંગે રિઝર્વ બેંક… Continue reading RBI: RBIએ 5 બેંકો સામે કડક પગલાં લીધા, આટલા લાખ રૂપિયાનો દંડ લગાવ્યો; જાણો શું છે કારણ..
