News Continuous Bureau | Mumbai આંધ્ર પ્રદેશ(Andhra pradesh)ના અમલાપુરમાં નવા બનેલા કોનસીમા જિલ્લા(districet)નું નામ બદલવાને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. જિલ્લાનું નામ ન બદલવાની માંગ સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઉગ્ર પ્રદર્શનકારી(protest)ઓએ પરિવહનમંત્રી પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી. સતીશના ઘરને આગ ચાંપી દીધી તેમજ પોલીસના એક વાહન અને બસને સળગાવી દીધી. એટલું… Continue reading આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….
