News Continuous Bureau | Mumbai YouthFestival2025 માહિતી બ્યુરો:સુરત:મંગળવાર: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,સુરત દ્વારા તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૧/૧૦/૨૦૨૫ છે. યુવા ઉત્સવમાં સુરત મહાનગરપાલિકા (શહેર) અને સુરત જિલ્લા (ગ્રામ્ય)ના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતાં યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષ થી ૨૦ વર્ષની વય સુધીના… Continue reading YouthFestival2025: યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ
