• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - diversion
Tag:

diversion

ભુજ-વારાણસી એક્સપ્રેસ 13 ઓગસ્ટે નવા રૂટે દોડશે
રાજ્ય

Bhuj-Bareilly Express: ભુજ-બરેલી અને વારાણસી-સાબરમતી એક્સપ્રેસની 13 ઓગસ્ટે બદલાયેલા રૂટ પર દોડશે

by Dr. Mayur Parikh August 5, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉત્તર પશ્ચિમ રેલવેના (North Western Railway) જયપુર ડિવિઝનના ખાતીપુરા સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કાર્યને કારણે 13 ઓગસ્ટ 2025ના રોજ ભુજ-બરેલી એક્સપ્રેસ (Bhuj-Bareilly Express) અને વારાણસી-સાબરમતી એક્સપ્રેસ (Varanasi-Sabarmati Express) ટ્રેનોને બદલાયેલા [Route] પર દોડાવવામાં આવશે. મુસાફરોને ટ્રેનોના નવા સ્ટોપેજ અને સમય માટે સતર્ક રહેવાની વિનંતી છે.

[Diversion]ના કારણે ટ્રેનોના [Route]માં ફેરફાર

ભુજ-બરેલી એક્સપ્રેસ (Train No. 14322) હવે ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ફુલેરા-રિંગસ-રેવાડી રૂટ પરથી દોડશે. આ ટ્રેન હવે રિંગસ (Ringas), નીમકા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર રોકાશે. આ [Diversion] મુસાફરોના અનુકૂળ માટે કરવામાં આવ્યો છે, જેથી એન્જિનિયરિંગ કાર્ય અસરકારક રીતે પૂર્ણ થઈ શકે.

વારાણસી-સાબરમતી એક્સપ્રેસ માટે પણ [Route] બદલાયો

વારાણસી-સાબરમતી એક્સપ્રેસ (Train No. 20964) હવે રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે રેવાડી-રિંગાસ-ફુલેરા રૂટ પરથી દોડશે. આ ટ્રેન નારનૌલ (Narnaul), નીમકા થાણા અને રિંગસ સ્ટેશનો પર રોકાશે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા નવાં સ્ટોપેજ વિશે જાણકારી રાખવી અનિવાર્ય છે.

આ સમાચાર પણ વાંચો: Bhuj Rajkot train cancelled: ૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ

ટ્રેન સમય અને અન્ય માહિતી માટે [Online] તપાસ કરો

મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ સંરચના વિશેની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે. આ [Online] પ્લેટફોર્મ પરથી તમામ અપડેટેડ માહિતી સરળતાથી મેળવી શકાય છે.

August 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Rain News Repair work on roads damaged due to heavy rains in the state continues on a war footing
રાજ્ય

Gujarat Rain News: રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

by kalpana Verat July 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Gujarat Rain News: 

  • ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્કની ૫૧ ટકા, મેજર પેચવર્કની ૪૦ ટકા તેમજ પોટહોલ્સ-ખાડા પૂરવાની કામગીરી ૬૨ ટકા પૂર્ણ
  • રાજ્યમાં કુલ ૧૮૩ રસ્તાઓને ડાયવર્ઝન અપાયું: જે પૈકી ૧૫૪ રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરાયું
     

ચોમાસામાં ભારે વરસાદને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓને ભારે નુકસાન થયું છે. રાજ્યના નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્ક ૫૧ ટકા અને મેજર પેચવર્ક ૪૦ ટકા જેટલા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ-ખાડા પૂરવાની કામગીરી પણ ૬૨ ટકાથી વધુ પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ પૈકી ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા માઇનોર પેચવર્ક કરવાપાત્ર ૧,૮૯૩ કિ.મી. રસ્તાઓમાંથી ૯૫૭ કિ.મી. એટલે કે ૫૧ ટકા તેમજ મેજર પેચવર્ક કરવાપાત્ર ૧,૦૭૪ કિ.મી. રસ્તાઓમાંથી ૪૨૫ કિ.મી. રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

અત્યારસુધીમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર કુલ ૧૪,૧૬૯ જેટલા માઇનોર પોટહોલ્સ-ખાડા પૈકી ૮,૮૪૧ એટલે કે ૬૨ ટકાથી વધુ પોટહોલ્સ ભરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોન્ક્રીટથી ભરેલા પોટહોલ્સ ૨૪૩, પેવર બ્લોકથી ભરેલા પોટહોલ્સ ૧૩૮, મેટલથી ભરેલા પોટહોલ્સ ૫,૪૮૦ અને ડામરથી ભરેલા ૨,૮૪૦ પોટહોલ્સનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ અસુવિધા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાંઓ લઈને સત્વરે રસ્તાઓ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Railway Reservation Chart : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. હવે 4 નહીં, 8 કલાક પહેલા આવી જશે ટ્રેન રિઝર્વેશન ચાર્ટ;આ તારીખથી લાગુ થશે નવો નિયમ

આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદના પગલે કુલ ૧૮૩ રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે પૈકી ૧૫૪ રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. ડાયવર્ઝન આપેલા રસ્તાઓમાંથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૨ જેટલા રસ્તાઓનું સ્ટ્રક્ચર પૂર્ણ થતા તેમના પર અને અન્ય ૩ વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિક પુન: ચાલુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૯૮ જેટલા ડાયવર્ઝન સારી કન્ડિશનમાં તેમજ ૪૧ ડાયવર્ઝન રિપેરિંગ હેઠળ છે, તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવ્યુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
રવિવારે બહાર ફરવા જવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક..
મુંબઈ

રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર-રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ઉપનગરીય રેલવે લાઇન(Suburban railway line) પર સમારકામ અને તકનીકી કાર્ય(Technical work) માટે મધ્ય રેલ્વે(Central Railway) અને પશ્ચિમ રેલ્વે(Western Railway) પર આવતીકાલે એટલે કે રવિવાર, 12 જૂન, 2022 ના રોજ મેગા બ્લોક(Mega block) લેવામાં આવશે. 

રવિવારે સવારે 10.55 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી મધ્ય રેલવેના CSMT-વિદ્યાવિહાર અપ અને ડાઉન સ્લો રૂટ પર મેગાબ્લોક લેવામાં આવશે. આ બ્લોક સમયગાળા દરમિયાન, CSMTથી સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડનારી ધીમી ટ્રેનોને CSMT અને વિદ્યાવિહાર સ્ટેશનો(Vidyavihar station) વચ્ચે ફાસ્ટ લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર ઉભી રહેશે અને પછી સ્લો લાઈનના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ સિવાય ઘાટકોપરથી સવારે 10.41 થી બપોરે 3.52 સુધી ઉપડતી ધીમી સેવાને વિદ્યાવિહાર અને સીએસએમટી વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. તે કુર્લા, શિવા, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર ઉભી રહેશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ચોમાસુ બેસે તે પહેલા મેઘરાજાની એન્ટ્રી-IMD દ્વારા આ આગાહી કરાઈ-જાણો આજે દિવસભર કેવું વાતાવરણ રહેશે

હાર્બર રેલ્વે લાઇન(Harbor railway line) પર CSMT – ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર ડાઉન રૂટ પર સવારે 11.40 થી સાંજે 4.40 સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા – CSMT અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ બ્લોક સમયગાળા દરમિયાન, CSMT થી વાશી/બેલાપુર/પનવેલ સુધીના ડાઉન હાર્બર રૂટ પરની ટ્રેનો સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી અને CSMT થી બાંદ્રા/ગોરેગાંવ સુધી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી રદ્દ રહેશે. પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી પર સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી અને ગોરેગાંવ/બાંદ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીના હાર્બર રૂટ પર સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી ટ્રેનો રદ્દ રહેશે. મુસાફરોની સુવિધા માટે બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે.

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક