News Continuous Bureau | Mumbai One Nation…One Election: કેન્દ્ર સરકારની મોદી કેબિનેટે ( modi cabinet ) ‘એક દેશ એક ચૂંટણી‘ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( Former president Ramnath Kovind ) ના નેતૃત્વ હેઠળની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને મંજૂરી આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં વિરોધ તીવ્ર બન્યો છે. કેબિનેટે લીલી ઝંડી આપ્યા બાદ કોંગ્રેસ સહિત 15 પક્ષોએ… Continue reading One Nation…One Election: એક દેશ એક ચૂંટણીને મંજૂરી, કોંગ્રેસ સહિત 15 વિપક્ષી પાર્ટીઓએ કર્યો વિરોધ
