News Continuous Bureau | Mumbai RBI Gold Shopping : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ જૂન ૨૦૨૫ ના છેલ્લા અઠવાડિયામાં ફરી એકવાર સોનાની મોટી ખરીદી કરી છે, માત્ર એક અઠવાડિયામાં ૦.૨ ટન સોનું ખરીદીને દેશનો કુલ સુવર્ણ ભંડાર ૮૭૯.૮ ટન પર પહોંચાડ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતી મોંઘવારી વચ્ચે RBI માટે સોનું સૌથી સુરક્ષિત અને ફાયદાકારક રોકાણ બની… Continue reading RBI Gold Shopping :RBI ની સોનાની ધૂમ ખરીદી: ૧ અઠવાડિયામાં અધધ આટલા ક્વિન્ટલ સોનું ખરીદ્યું; ડોલર પણ પાછળ રહ્યો
