News Continuous Bureau | Mumbai કોરોના કાળ(Covid19 pandemic) દરમિયાન માલામાલ થનારી ડોલો-650 દવાનું(Dolo-650 medicine) ઉત્પાદન કરતી કંપની માઇક્રો લેબ્સ લિમિટેડની(Micro Labs Ltd.) બેંગલુરુ ઓફિસ(Bengaluru office) પર આવકવેરા વિભાગે(Income tax department) દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ઈન્કમટેક્સના(Incometax) લગભગ 20 અધિકારીઓએ આ દરોડા પાડ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ દરોડા ટેક્સ ચોરીના(Tax evasion) મામલામાં પાડવામાં આવી રહ્યા છે.… Continue reading કોરોના કાળમાં માલામાલ થઇ આ દવાની કંપની-હવે આવકવેરા વિભાગના પડ્યા દરોડા
