News Continuous Bureau | Mumbai Domestic Airlines: નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ( Ministry of Civil Aviation ) અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રથમ આઠ મહિનામાં સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે ( domestic aviation ) પેસેન્જર ટ્રાફિકમાં ( passenger traffic ) પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 38.27 ટકા વધી છે.” મંત્રાલયના તાજેતરના ડેટા વિશ્લેષણ અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ 2023… Continue reading Domestic Airlines: આ વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં ભારેભરખમ વધારો, સ્થાનિક મુસાફરોનો ટ્રાફિક આટલા ટકકા વધ્યો: મંત્રાલય… વાંચો વિગતે અહીં..
