News Continuous Bureau | Mumbai Cabinet : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi’ ) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 મે, 2009થી 17 નવેમ્બર, 2015 સુધીનાં ગાળા માટે ખાતર ( Fertilizer ) (યુરિયા) એકમોને સ્થાનિક ગેસનો પુરવઠો ( domestic gas supply ) આપવા પર માર્કેટિંગ માર્જિન નક્કી કરવા માટે મંજૂરી આપી છે. આ મંજૂરી માળખાગત સુધારો છે. ગેસ માર્કેટિંગ કંપની… Continue reading Cabinet : મંત્રીમંડળે મે, 2009થી નવેમ્બર, 2015નાં ગાળા માટે ખાતર (યુરિયા)ને સ્થાનિક ગેસનો પુરવઠો પૂરો પાડવા માર્કેટિંગ માર્જિનને મંજૂરી આપી
