News Continuous Bureau | Mumbai Don 3 Casting Update: ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘ડોન 3’ છેલ્લા ઘણા સમયથી વિવાદો અને અટકળોમાં ઘેરાયેલી છે. તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે રણવીર સિંહે આ પ્રોજેક્ટમાંથી કિનારો કરી લીધો છે અને મેકર્સ હવે રિતિક રોશનને આ રોલ માટે સાઈન કરી રહ્યા છે. જોકે, રિતિક રોશને આ તમામ અફવાઓનું ખંડન કરીને… Continue reading Don 3 Casting Update: શું રિતિક રોશન બનશે નવો ‘ડોન’? ‘ડોન 3’ માં રણવીર સિંહને રિપ્લેસ કરવાની અફવાઓ પર એક્ટરે કર્યો મોટો ખુલાસો.
