News Continuous Bureau | Mumbai Trump Army Leadership Shakeup: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની કાર્યવાહી તેજ કરવાની સાથે હવે પોતાની જ સેનાના ટોચના નેતૃત્વ પર પ્રહાર કર્યો છે. અમેરિકાના આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રૅન્ડી જ્યોર્જને “તાત્કાલિક અસરથી” નિવૃત્ત થવા માટે કહી દેવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય વિદાય નથી, પરંતુ યુદ્ધની વચ્ચે સૈન્ય વડાની હકાલપટ્ટી છે. આ… Continue reading Trump Army Leadership Shakeup: ટ્રમ્પની પોતાની જ સેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’! જનરલ રૅન્ડી જ્યોર્જને કર્યા ડિસમિસ, પેન્ટાગોનથી વોશિંગ્ટન સુધી મચ્યો હાહાકાર
