News Continuous Bureau | Mumbai Donald Trump અમેરિકાના સૌથી કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ કેસ સાથે જોડાયેલી ‘એપસ્ટીન ફાઇલ્સ’ (Epstein Files) એકવાર ફરી ચર્ચામાં આવી છે. અમેરિકી ન્યાય વિભાગે શુક્રવારથી આ ફાઇલ્સ જાહેર કરવાનું શરૂ કરતાની સાથે જ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૌન તોડ્યું છે. ટ્રમ્પના મતે, આ ફાઇલ્સને અત્યારે જાહેર કરવી એ… Continue reading Donald Trump: ‘એપસ્ટીન ફાઇલ્સ’ ના ખુલાસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા: બિલ ક્લિન્ટન સાથેની તસવીરો પર શું કહ્યું? જાણો વિગતે.
