News Continuous Bureau | Mumbai પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પક્ષમાં મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનના હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાની નાગરિકો અને સૈનિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે તેમના સંબંધો ખૂબ જ સારા છે અને પાકિસ્તાન અત્યારે જે કરી રહ્યું છે તે પોતાની… Continue reading Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
