News Continuous Bureau | Mumbai History of Dosa Invention ક્રિસ્પી ડોસા અને ગરમાગરમ સાંભારનું નામ પડે એટલે ભૂખ આપોઆપ વધી જાય છે. આજે ડોસાના અનેક પ્રકારો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેની શોધ કેવી રીતે થઈ તેને લઈને ઘણી લોકકથાઓ પ્રચલિત છે. સૌથી લોકપ્રિય વાર્તા મુજબ, ડોસાની શોધ એક રસોઈયાના ‘પાપ’ (દોષ) માંથી થઈ હતી! એક કથા મુજબ, ઉડુપીના એક… Continue reading History of Dosa Invention: દારૂના ચક્કરમાં ડોસાનો જન્મ! જાણો તમારી ફેવરિટ સાઉથ ઇન્ડિયન વાનગીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી.
