News Continuous Bureau | Mumbai Pune Crime : પુણે (Pune) થી ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓના ઘરેથી ડ્રોન, આતંકવાદીઓના ઘરમાંથી બોમ્બ તૈયાર ડ્રોન, બોમ્બ બનાવવા માટેની સામગ્રી, છાબરા હાઉસ અને કોલાબાના અન્ય મહત્વના અને સંવેદનશીલ સ્થળોના ફોટા ગૂગલ પરથી મેળવ્યા છે. લેપટોપના સ્ટોરેજમાં લગભગ પાંચસો જીબી ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન એટીએસ (ATS) ફરાર ત્રીજા આતંકી… Continue reading Pune Crime: પૂણેમાં મચ્યો ખળફળાટ….આતંકવાદીઓના ઘરોમાંથી ડ્રોન સાથે બોમ્બ સામગ્રી મળ્યા…ATSની તપાસ જારી.. વાંચો સમગ્ર મુદ્દો અહીં.…
