News Continuous Bureau | Mumbai આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં(BMC Election) તમે તમારો મતદાનનો(Voting) અધિકાર બજાવવા માગતા હોવ તો તમારે પહેલી જુલાઈ સુધીમાં નવી બનેલી મતદાર યાદીમાં(voter list) તમારું નામ તપાસી લેજો. અન્યથા શક્ય છે તમે મતદાનના તમારા હકથી વંચિત રહી શકો છો. મુંબઈ મહાનગરપાલિકાની હદમાં ૨૨૭ વોર્ડ હતા, તેમાં વધુ નવ વોર્ડનો ઉમેરો થતા હવે મુંબઈ… Continue reading તમારું નામ મતદારયાદીમાંથી ગાયબ તો નથી થઈ ગયું ને- નવી બનેલી મતદાર યાદીમાં નામ તપાસી લેવાની BMCની અપીલ
