News Continuous Bureau | Mumbai Mumbai Airport drug seizure મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં લગભગ ૩૯.૨ કિલો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, DRIના અધિકારીઓને બાતમી મળી હતી કે બે ભારતીય પ્રવાસીઓ બેંગકોકથી મુંબઈ આવી… Continue reading Mumbai Airport drug seizure: મુંબઈ એરપોર્ટ પર મોટી કાર્યવાહી, ૪૦ કિલો ગાજાં સાથે ત્રણની ધરપકડ
